ઇન્સ્ટિટ્યૂટ માટે ખાસ બનાવેલ

દરેક student ની
ઉડાન ને track કરો,
admission થી certificate સુધી.

UDAAN CRM તમારા institute ની inquiry, admission, fees અને attendance ને એક જ જગ્યાએ manage કરે છે — જેથી તમે teaching પર focus કરી શકો.

120+ institutes · 40,000+ students managed · 98% fee collection rate

Student ની ઉડાન

એક inquiry, ચાર milestones, ઘણા careers

UDAAN CRM માં દરેક student ની yatra ચાર સ્પષ્ટ તબક્કાઓમાં ચાલે છે — દરેક તબક્કે તમને ખબર રહે છે કે student ક્યાં છે.

૦૧

Inquiry

WhatsApp, call કે walk-in — દરેક inquiry capture થાય, miss ન થાય.

૦૨

Admission

Course pick, batch assign, documents upload — બધું એક screen પર.

૦૩

Fee & attendance

Installment reminders auto-જાય, attendance daily mark થાય.

૦૪

Certificate

Course complete થતા certificate generate અને WhatsApp થી send.

શું મળે છે

Institute ચલાવવા માટે જરૂરી દરેક module

WhatsApp / SMS Integration

Fee reminder, admission confirmation, result, certificate — બધું student ના WhatsApp પર સીધું.

Student Inquiry

Source, interest, follow-up — એક જ list માં, lost ન થાય.

Admission Management

Form fill, fee structure, batch timing — admission 5 મિનિટમાં.

Course Management

Batch, duration, faculty assign — multi-course institute માટે પણ સરળ.

Fee Collection

Installment plan, due date alert, receipt auto-generate.

Student Follow-up

Call log, next follow-up date, counselor assign.

Certificate Management

Template design, auto-generate, bulk issue course complete પર.

Faculty Management

Schedule, attendance, batch-wise performance.

Live Dashboard

આજે institute માં શું ચાલે છે — એક નજરમાં

udaan-crm.app/dashboard
નવી Inquiries 86 ↑ 14% આ સપ્તાહ
આ મહિને Admissions 142 ↑ 9%
Fee Pending ₹1.8L 28 students
આજે Attendance 91% 512 students

Plans

Institute ના size પ્રમાણે plan પસંદ કરો

Starter

₹999/મહિને

100 students સુધી

  • Inquiry & Admission
  • Fee Collection
  • Basic Reports

Institute Pro

Custom

Unlimited students, multi-branch

  • બધું Growth માં છે +
  • Multi-branch Dashboard
  • Dedicated Support

તમારા institute ની ઉડાન શરૂ કરો

15 મિનિટ demo — તમારા actual data સાથે, કોઈ commitment વગર.